Created date : 31 July 2024

સ્મશાનને લગતા સમાચાર. પેટલી પેટલી ગામના વણકર મિત્રોએ સ્મશાન જમીનની માહિતી મેળવી લીધી

જય મહારાજ મિત્રો,

ચરોતર વણકર સમાજ દ્વારા સ્મશાનની ઝુંબેશ માં પેટલી ગામના વણકર મિત્રોએ સ્મશાન જમીનની માહિતી મેળવી લીધી છે. જેમાં ૭/૧૨ માં ગ્રામ *પેટલી પંચાયત સ્મશાન ખરાબો*નો ઉલ્લેખ છે. જે ૧૨ ગુંઠા જેટલી છે.

હવે આપણે એમાં આગામી કામોના આયોજનોની તજવીજ કરવાની રહી.

ખુબ સરસ પેટલી વણકર સમાજ.

નોંધ : અહી દર્શાવેલી કોઈ પણ માહિતી માટે અમારી કોઈ જવાબદારી નથી. અમને જે માહિતી લોકો દ્વારા આપવામાં આવે છે એને અમે અહી મુકીએ છીએ. તમારી રીતે પુરતી તપાસ કરીને આગળ વધવા વિનંતી.

Tags charotar vankar samajcharotarvankarsamajshortnews

Category Shortnews

Kanubhai Chhotabhai Parmar besnu at jesarva

30 Jul, 24

કનુભાઈ છોટાભાઈ પરમાર (ગામ જેસરવા) નું બેસણું 1 ઓગસ્ટ ગુરુવાર ના રોજ જેસરવા ખાતે રાખેલ છે.

Medical, dental, aaryuvedic, Homeopathy admission seats

03 Aug, 24

મેડીકલ, ડેન્ટલ, આર્યુવેદિક, હોમિયોપથી એડમીશન બાબત ઓનલાઈન રજીસ્ટ્રેશન જાહેરાત


Paroti