Created date : 17 July 2024

સ્મશાનને લગતા સમાચાર. ટૂંડેલ ગ્રામ પંચાયતના સ્મશાનભુમીનો પ્રશ્ન હલ

આનંદની વાત

ટૂંડેલ ગ્રામ પંચાયતના અનુસૂચિત સભ્ય શ્રી મનુભાઈ પરમાર દ્વારા તેમજ ત્યાંના રહીશોના સહકારથી સ્થાનિક કક્ષાએ ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરાવી, ગ્રાન્ટ મંજુર કરાવી સ્મશાનભુમીનો પ્રશ્ન હલ કરવામાં આવ્યો. ખૂબ ખૂબ આભાર.

ટૂંડેલ ગામમાં અનુસૂચિત જાતીના વિકાસકાર્યની ગ્રાન્ટમાંથી વણકર અને રોહિત સમાજ માટે સ્મશાનભૂમિમાં અગ્નિસંસ્કાર માટે પાક્કો RCC શેડ બનાવવાના કાર્યના શુભારંભની તસવીરી ઝલક..
ચરોતર વણકર સમાજ તરફથી અભિનંદન અને આભાર!

નોંધ : અહી દર્શાવેલી કોઈ પણ માહિતી માટે અમારી કોઈ જવાબદારી નથી. અમને જે માહિતી લોકો દ્વારા આપવામાં આવે છે એને અમે અહી મુકીએ છીએ. તમારી રીતે પુરતી તપાસ કરીને આગળ વધવા વિનંતી.

Tags charotar vankar samajcharotarvankarsamajshortnewssocial activity

Category Shortnews

News about the crematorium By Jigneshbhai, Prakashbhai from Bakrol

05 Jul, 24

સ્મશાન અંગેના સમાચાર ચરોતર વણકર સમાજ(૪૫૦ પરગણું)ના માર્ગદર્શન હેઠળ બાકરોલ ગામમાથી જિજ્ઞેશભાઈ

Kanubhai Chhotabhai Parmar besnu at jesarva

30 Jul, 24

કનુભાઈ છોટાભાઈ પરમાર (ગામ જેસરવા) નું બેસણું 1 ઓગસ્ટ ગુરુવાર ના રોજ જેસરવા ખાતે રાખેલ છે.


Paroti