Created date : 05 July 2024

સ્મશાનને લગતા સમાચાર, બાકરોલ ગામમાથી જિજ્ઞેશભાઈ, પ્રકાશભાઈ અને વણકર વાસના મિત્રોએ મળીને સ્મશાન સુધારણાની જબરજસ્ત જુંબેશ

સ્મશાન અંગેના સમાચાર

ચરોતર વણકર સમાજ(૪૫૦ પરગણું)ના માર્ગદર્શન હેઠળ બાકરોલ ગામમાથી જિજ્ઞેશભાઈ, પ્રકાશભાઈ અને વણકર વાસના મિત્રોએ મળીને સ્મશાન સુધારણાની જબરજસ્ત જુંબેશ ચલાવી છે.
તેઓને સ્મશાન સુધારણા અંગે
૧. નગરપાલિકા
૨. ⁠MLA સાહેબ શ્રી
૩. ⁠MP સાહેબ શ્રીને
રૂબરૂમાં મળીને અરજીઓ આપી છે. ચૂટણી પેહલા પણ બાકરોલના મિત્રો MP, MLA સાહેબને મળી સ્મશાનના કામોની ઝીણવટતા ભરી રજૂઆત કરેલ હતી.

દરેક ગામના યુવાનો આજ રીતે જાગો અને પોતાના સ્મશાન માટેના કામો માટે રજૂઆત કરો.
મદદ માટે સમાજ તમારી સાથે છે.

આજે શરૂઆત કરસો તો કાલે સફળતા મળશે.
૨૦૨૪ ના સમયમાં પણ પ્રાથમિક સુવિધાથી આપણો સમાજ વંચિત છે જે વિચારવા મજબૂર કરે એમ છે.

નોંધ : અહી દર્શાવેલી કોઈ પણ માહિતી માટે અમારી કોઈ જવાબદારી નથી. અમને જે માહિતી લોકો દ્વારા આપવામાં આવે છે એને અમે અહી મુકીએ છીએ. તમારી રીતે પુરતી તપાસ કરીને આગળ વધવા વિનંતી.

Tags

Category

Vankar Ganpatbhai Galabhai besnu vadodara bulakhi mill chaali

28 Jun, 24

વણકર ગણપતભાઈ ગલાભાઈ (બુલાખી ચાલી ના છે હાલ વડોદરા રહે છે )નું બેસણું તા.૩૦/૦૬/૨૦૨૪ (રવિવાર)ના રોજ

News about the crematorium at Tundel

17 Jul, 24

ટૂંડેલ ગ્રામ પંચાયતના અનુસૂચિત સભ્ય શ્રી મનુભાઈ પરમાર દ્વારા તેમજ ત્યાંના રહીશોના સહકારથી સ્


Paroti