Created date : 26 June 2024

પેટલાદ ખાતે નિવૃત વરિષ્ઠ નાગરિકો અને વિદ્યાર્થીઓનું સન્માન

ચરોતર હિંદુ વણકર સમાજ પેટલાદના દરેક સભ્યોને જણાવવાનું કે તા.૨૯/૦૬/૨૦૨૪ શનિવાર ના સાંજે ૬ વાગે કોમ્યુનિટી હોલમાં ધોરણ ૧૦ અને ૧૨ ના તેજસ્વી તારલાઓનું સન્માન તથા ગત વર્ષોમાં પોતાની ફરજમાંથી નિવૃત્ત થયેલા આપણાં સમાજના અગ્રણીઓનું પણ સન્માન સમારંભ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.તો આપણા સમાજના દરેક સભ્યોને આ આયોજનની જાણ કરવા વિનંતી કરવામાં આવે છે.
તા ૨૯/૦૬/૨૦૨૪
સ્થળ : કોમ્યુનિટી હોલ પેટલાદ
સમય : સાંજે ૬ વાગે
જમવાની વ્યવસ્થા પણ રાખેલ છે તો તેના પાસ સત્વરે લઈ જવા વિનંતી.

Tags

Category

લગ્ન વિષયક બાબતે રવિવારે ૨૩-૦૬-૨૦૨૪ બહેનો ધર્મજ, પીપળૉઈ, કાણીશા, વડદલા, ⁠કણિયા, ખડાણા, જોગણ મુલાકાત લેશે

22 Jun, 24

જય મહારાજ, લગ્ન મુદ્દાના મહત્વના કાર્યક્રમ અંતર્ગત, આવતી કાલે રવિવાર સવારથી આપણા બહેનો ૧. ધર્મ

પેટલીમાં જન જાગૃતિની સભા

09 Jul, 24

ચરોતર વણકર સમાજ તરફથી , તારીખ ૧૧/૭/૨૪ ને સાંજે 6:00કલાકે પેટલી માં જન જાગૃતિ મિટિંગ છે. શ્રી મહેન્દ્


Paroti