Created date : 31 August 2024

ટુંડેલ ખાતે સ્મશાનગૃહ વિશે સમાચાર

આજે સ્મશાનને લગતા સમાચાર:
આપણા ચરોતરના ટુંડેલ ગામમાં સ્મશાન સુધારણાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

મનુભાઈ અને ગ્રામજનોને ખુબ અભિનંદન.

મિત્રો, આ ઉદાહરણ છે, દેશ-વિદેશમાં સારું જીવન ધોરણ હોવા છતાં આજે ૨૦૨૪ના સમયમાં પણ આપણે સ્મશાન જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છીએ, કેટલું યોગ્ય????

આવો આંતરિક બાબતો ભૂલી આ બધા પ્રશ્નોનું નિરાકરણ લાવીએ. સાથે મળીને ગામે ગામ સ્મશાનને લગતા પ્રશ્ન માટે ઝુંબેશ ઉઠાવીએ.

શું તમારા ગામમા પણ સ્મશાનની સુવિધા નથી?

સંપર્ક કરો:
૧. મનુભાઈ, ટુંડેલ – +91 97236 26638
૨. ⁠વિનુભાઈ મકવાણા, નડીયાદ – +91 70966 04755
૩. ⁠સંજય સોરલ, પલાણા – +91 87807 58019

નોંધ : અહી દર્શાવેલી કોઈ પણ માહિતી માટે અમારી કોઈ જવાબદારી નથી. અમને જે માહિતી લોકો દ્વારા આપવામાં આવે છે એને અમે અહી મુકીએ છીએ. તમારી રીતે પુરતી તપાસ કરીને આગળ વધવા વિનંતી.

Tags charotar vankar samajcharotarvankarsamajshortnews

Category Shortnews

Dress Making NCVT course get scholarship 400 rs per month at anand ITI

23 Aug, 24

Dress Making (સીવણ) નો એક વર્ષ નો એનસીવીટી કૉર્સ દર મહીને ૪૦૦ રૂપિયા સ્કોલરશીપ મળશે

News about the crematorium at Gangapur

31 Aug, 24

ગંગાપુર ગામે સ્મશાન બાબતે જરૂરી અરજી અને પંચકાસના પેપર થઇ ગયા છે, તેમાં ગ્રામજનોની સહીઓ કરીને


Paroti