Created date : 05 September 2024

રેલવે પેરામેડિકલ પોસ્ટ (સ્ટાફ નર્સ) માટે ભરતી જાહેર, કુલ જગ્યા 1376. છેલ્લી તારીખ 16/09/2024

RRB Paramedical Recruitment 2024 : રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા પેરામેડિકલ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.

RRB Paramedical Recruitment 2024

સંસ્થાનું નામરેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ
કુલ જગ્યા1376
જાહેરાત ક્રમાંકCEN No. 04/2024
પોસ્ટનું નામપેરામેડિકલ પોસ્ટ
અરજી મોડઓનલાઈન
છેલ્લી તારીખ16/09/2024
અધિકૃત વેબસાઇટhttps://www.rrbapply.gov.in

Railway Paramedical Bharti 2024

રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા 1376 જગ્યાઓ પેરામેડિકલ પોસ્ટ માટે ભરતી જાહેર કરવા માં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. ભરતીની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે

આ માટે ઉમેદવારોએ https://www.rrbapply.gov.in/ વેબસાઈટ પર તા.16/09/2024 (૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે અંગેની વિગતવાર જાહેરાત ની વેબસાઈટ https://www.rrbapply.gov.in/ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.જેઓ  RRB Paramedical Recruitment 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય એવા ઉમેદવારોએ અંતિમ તારીખ પહેલા ઓનલાઇન અરજી કરવાની રહેશે.

રેલવે પેરામેડિકલ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

Railway Recruitment Board Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ઉમેદવારોએ રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ અધિકૃત વેબસાઇટની એટલે કે https://www.rrbapply.gov.in/ ઓપન કરો
  • https://www.rrbapply.gov.in/ વેબસાઈટ પર Apply વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.

Railway Recruitment Board Recruitment 2024 મહત્વની તારીખો

RRB Recruitment 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની છેલ્લી તારીખ16/09/2024

ઉપયોગી લિંક :

  
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

રેલ્વે પેરામેડિકલ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://www.rrbapply.gov.in/ છે.

નોંધ : અહી દર્શાવેલી કોઈ પણ જોબ/ જગ્યા/નોકરીની માહિતી માટે અમારી કોઈ જવાબદારી નથી. અમને જે માહિતી લોકો દ્વારા આપવામાં આવે છે એને અમે અહી મુકીએ છીએ. તમારી રીતે પુરતી તપાસ કરીને આગળ વધવા વિનંતી.

Tags charotar vankar samajcharotarvankarsamajjobsrailway recruitmentstaff nurse

Category Job

Online form fill up service for police, ojas and other exam

03 Sep, 24

નડિયાદ, પેટલાદ, આણંદ, વિ.વિ.નગર, કે અન્ય જગ્યાએ જે લોકો ઓનલાઇન ફોર્મ ભરી આપવાની કામગીરી કરતા હોય ત

Emergency Medical Technician (EMT) Walk-in interview at Petlad College

07 Sep, 24

પેટલાદ કોલેજમાં ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMT) વોક-ઇન ઇન્ટરવ્યુ ૧૯-સપ્ટેમ્બર-૨૦૨૪ સમય : સવારે ૧૦:


Paroti