ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની àª
Created date : 09 October 2024

આપણા ચરોતર સમાજ ના વડીલ, ગામ ચાંગાના સ્વ. મનુભાઈ નાનજીભાઈ મકવાણાનુ તા. ૮/૧૦/૨૦૨૪ ના રોજ ૭૧ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે.તેઓ શ્રી આપણા સમાજના સક્રિય કાર્યકર શ્રી કમલેશભાઈ અંબાલાલ મકવાણાના કાકા હતા.સદગતનુ બેસણું તા/૧૩/૧૦/૨૦૨૪ ને રવિવારે સવારે ૯/૦૦ કલાકે તેઓના નિવાસસ્થાને ચાંગામા રાખેલ છે.સમસ્ત મકવાણા પરિવાર પર આવી પડેલ આ દુઃખની ઘડીમાં ચરોતર વણકર સમાજ આપની સાથે છે.વડીલ શ્રી ના અંતર આત્માને ભગવાન પરમ શાંતિ અર્પે તેવી પ્રભુને પ્રાર્થના.ઓમ શાંતિ ![]()
નોંધ : અહી દર્શાવેલી કોઈ પણ માહિતી માટે અમારી કોઈ જવાબદારી નથી. અમને જે માહિતી લોકો દ્વારા આપવામાં આવે છે એને અમે અહી મુકીએ છીએ. તમારી રીતે પુરતી તપાસ કરીને આગળ વધવા વિનંતી.
30 Sep, 24
આપણા સમાજના વડીલ સ્વ.જેઠાભાઈ પાંચાભાઇ વણકર, મુ પીજ નું ગતરોજ તારીખ 29 સપ્ટેમ્બરે નિધન થયું છે. જેà
14 Oct, 24
શ્રી નવયુવક ભજન મંડળ દ્રારા આપણા ચાંગા ગામના વણકર સમાજમાં જ્યારે કોઈ મરણ પામે છે ત્યારે તેમના àª