Created date : 03 September 2024

ઓનલાઇન ફોર્મ ભરી આપવાની કામગીરી કરતા હોય તેમના ફોન નંબર સરનામા

વણકર સમાજના યુવાનો માટે ખાસ

ચરોતર વણકર સમાજના યુવાનો જેઓ પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ, પીએસઆઈ કે પીઆઈ તરીકે ભરતી થવા ઈચ્છે તેઓ માટે ખુબ સરસ ચાન્સ છે. તારીખ 26 ઓગસ્ટ 2024 થી 9 સપ્ટેમ્બર 2024 સુધીમાં પોલીસ ભરતી માટેના ફોર્મ ભરવા માટેની તારીખ ઓપન થઈ છે. તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભરતી થવા ઈચ્છતા તમામ ભાઈ બહેનોને મારી નમ્ર અપીલ છે કે : જો આ વખતે આ તક આપણે નહીં ઝડપી લઈએ તો વણકર સમાજને પસ્તાવાનો વારો ચોક્કસથી આવશે. કારણ કે આના પછી પોલીસ વિભાગમાં નજીકમાં કોઈ જ ભરતી આવવાની નથી. માટે તમારા ગ્રુપના તમામ સગા – સંબંધી, સર્કલ માં આ મેસેજ મૂકીને 26/8 થી 9/9/ 2024 સુધીમાં આ ભરતી માટેના ફોર્મ ભરાવવા વ્યવસ્થિત આયોજન કરવામાં આવે. જરૂર પડે તો સમાજના દરેક આગેવાન અને યુવા મિત્રો પોતાના લેપટોપ – આઇપેડ વિ. લઈને ફોર્મ ભરાવવાનું એક અભિયાન શરૂ કરે, અને આ પ્રકારનું કાર્ય થશે તો જ સફળતા મળી શકશે.

ચરોતર વણકર સમાજ 450 પરગણું

ફોર્મ ભરવા માટેની લિંક : https://ojas.gujarat.gov.in/AdvtDetails.aspx?sid=RsbhRsc9uvM=&yr=mbzN5hf5HpE=&ano=a2GSpnDbruI=

 

ફોર્મ ભરવા માટે અહી સંપર્ક કરી શકશો.

પેટલાદ

પ્રગ્નેશ ચૌહાણ

Shop no 4, Petlad Bus Stand.
Phone : +91 99044 15494

આપ આવુ કામ કરતા હોય તો અમને માહિતી આપવી.

અમે અહી મુકીશું.

નોંધ : અહી દર્શાવેલી કોઈ પણ જોબ/ જગ્યા/નોકરીની માહિતી માટે અમારી કોઈ જવાબદારી નથી. અમને જે માહિતી લોકો દ્વારા આપવામાં આવે છે એને અમે અહી મુકીએ છીએ. તમારી રીતે પુરતી તપાસ કરીને આગળ વધવા વિનંતી.

Tags charotar vankar samajcharotarvankarsamajjobsshortnews

Category Job

Railway Recruitment Total Posts - 11558

03 Sep, 24

રેલ્વે ભરતી કુલ પોસ્ટ્સ - 11558 સ્નાતક - 8113 12મું - 3445 અરજી 14 સપ્ટેમ્બરથી શરૂ થાય છે

Recruitment Notification for Railway Paramedical Post, Total Vacancy 1376. Last Date 16/09/2024

05 Sep, 24

રેલવે પેરામેડિકલ પોસ્ટ માટે ભરતી જાહેર, કુલ જગ્યા 1376. છેલ્લી તારીખ 16/09/2024, અહીંથી ઓનલાઈન અરજી કરો


Paroti