Created date : 08 June 2024

પેટલી ગામના ભાવિકકુમાર એમ. પરમાર ખંભાત એમ.એડ. કોલેજમાં ટોપ ટેન માં આવ્યા

ગુજરાત એસ. ટી. નિવૃત કર્મચારી સંઘ ના કા.સદ્દસ્ય શ્રી એમ. કે. પરમાર. ના પુત્ર ભાવિકકુમાર ખંભાત કોલેજ માં એમ. એડ. માં ટોપ ટેન માં ઉતીર્ણ થઇ ને  વણકર સમાજ નું તેમજ પેટલી ગામ નું નામ રોશન કર્યું છે.

શ્રીમતી બીસીજે કોલેજ ઓફ એજ્યુકેશન, એમ.એડ, ખંભાતમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ના સેમ-૨ અને ૪માં અભ્યાસ કરતા પ્રશિક્ષણાર્થીઓએ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ પરીક્ષા માં ઉત્કૃષ્ટ પરિણામ લાવી કોલેજનું ગૌરવ વધાર્યું છે. સેમ-૨માં યુનિવર્સિટી ટોપ-૧૦ માં ૮ પ્રશિક્ષણાર્થીઓ અને સેમ-૪માં અભ્યાસ કરતા પ્રશિક્ષણાર્થીઓએ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ પરીક્ષા માં ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કરેલ છે.

Category Bright Student

દિનેશકુમાર શીવાભાઈ સુતરીયા એસ.એસ.સી. ટોપર કેરીયાવી ગામ

23 May, 24

કેરીયાવી ગામ નાં દિનેશકુમાર શીવાભાઈ સુતરીયા (હાલ, ગાંધીનગર ) નાં દીકરા શિવમ દિનેશકુમાર સુતરીયા

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પ્રાથમિક સ્કોલરશીપ પરીક્ષામાં આર્ય સંજયકુમાર મકવાણા એ પ્રથમ ક્રમાંક મેળવ્યો

11 Jul, 24

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પ્રાથમિક સ્કોલરશીપ પરીક્ષા ૨૦૨૩-૨૪માં સમગ્ર પેટલાદ તાલુક


Paroti