Created date : 30 September 2024

સ્વ.જેઠાભાઈ પાંચાભાઇ વણકર, મુ પીજ નું બેસણું તારીખ 3 ઓક્ટોબર પીજ વણકરવાસ ખાતે રાખેલ છે.

શ્રી જેઠાભાઇ પાંચાભાઇ વણકર.. મુ. પીજ ગતરોજ તારીખ, 29/9/2024 ના રોજ દેવલોક પામ્યા છે… જે ઘણુંજ માઠું થયેલ છે….
સદ્દગત નું બેસણું તારીખ. 3/10/2024 ને ગુરુવાર ના રોજ સવારે 9:00 થી 12:00 કલાકે રાખેલ છે
વણકર વાસ. પીજ
ભગવાન સદ્દગત ના આત્માને શાંતિ આપો…..
પરિવાર ને આ કારમો ઘા સહન કરવા શક્તિ આપો….
આ વિકટ પરિસ્થિતિ માં સમાજ આપની સાથે છે.
હર્ષદ મકવાણા
ચરોતર વણકર સમાજ (સાડી ચારસો પરગણું )

નોંધ : અહી દર્શાવેલી કોઈ પણ માહિતી માટે અમારી કોઈ જવાબદારી નથી. અમને જે માહિતી લોકો દ્વારા આપવામાં આવે છે એને અમે અહી મુકીએ છીએ. તમારી રીતે પુરતી તપાસ કરીને આગળ વધવા વિનંતી.

Tags besnucharotar vankar samajcharotarvankarsamajshortnews

Category Shortnews

All youth of kasor enjoyed the garba and a group meal at night

18 Sep, 24

આજે અનંત ચૌદશ ના દિવસે કાસોર વણકરવાસમાં સ્થાપિત કરાયેલ વિઘ્નહર્તા દેવ ના વિસર્જન ટાણે ફળિયાન

Manubhai Laljibai Makwana Changa Besnu

09 Oct, 24

આપણા ચરોતર સમાજ ના વડીલ, ગામ ચાંગાના સ્વ. મનુભાઈ નાનજીભાઈ મકવાણાનુ બેસણું તા. ૧૩/૧૦/૨૦૨૪ ને રવિવ


Paroti