Created date : 11 July 2024

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પ્રાથમિક સ્કોલરશીપ પરીક્ષામાં આર્ય સંજયકુમાર મકવાણા એ પ્રથમ ક્રમાંક મેળવ્યો

પ્રાથમિક સ્કોલરશિપ પરીક્ષામાં પેટલાદ તાલુકામાં પ્રથમ

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પ્રાથમિક સ્કોલરશીપ પરીક્ષામાં આર્ય સંજયકુમાર મકવાણા એ પ્રથમ ક્રમાંક મેળવ્યો એ માટે ચરોતર વણકર સમાજ (૪૫૦ પરગણું) ખૂબ ગર્વ અનુભવે છે.

આ સાથે ચરોતર વણકર સમાજનો શૈક્ષણીક પાયો મજબૂત બને એવી શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવે છે.

Category Bright Student

પેટલી ગામના ભાવિકકુમાર એમ. પરમાર ખંભાત એમ.એડ. કોલેજમાં ટોપ ટેન માં આવ્યા

08 Jun, 24

ગામ પેટલી ના ભાવિકકુમાર એમ. પરમાર એમ.એડ. કોલેજ ખંભાતમાં ટોપ ટેન માં ઉત્તીર્ણ થયા.

આર્ય નિલેશકુમાર વાઘેલા મુખ્યમંત્રી જ્ઞાનસાધના પરીક્ષામાં આણદ જિલ્લામાં પ્રથમ ક્રમાંકે પાસ કરી મેરીટમાં આવેલ છે

22 Jul, 24

સોજીત્રા તાલુકાના કાસોર ગામના વતની અને આર.સી.મિશન, મરિયમપુરા પ્રાથમિક શાળામાંથી ધોરણ ૮ પાસ કરે


Paroti