Created date : 17 December 2024

શ્રી નિલેશકુમાર પુંજાભાઈ વાઘેલાનું સન્માનપત્ર, મેડલ અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું

ચરોતર વણકર સમાજનું ગૌરવ

તાજેતરમાં સરદાર એસ્ટેટ આજવા રોડ વડોદરા મુકામે ગુજરાતભરના સામાજિક કાર્યકરો,શિક્ષકો ,પત્રકારો,કલાકારો, આર્ટિસ્ટ, કોરિયોગ્રાફર, અભિનેતા, અભિનેત્રીઓ, વિડીયો મેકર વગેરેના સન્માન કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. તેમાં આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના વતની અને હાલ વટાવ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શ્રી નિલેશકુમાર પુંજાભાઈ વાઘેલાનું સન્માનપત્ર, મેડલ અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું

Category Bright Student

પેટલાદના ડો. એષા પરમાર (MBBS) એ NEET PG exam માં 94.03 PR મેળવ્યા

31 Aug, 24

આપણાં CVSના સક્રિય કાર્યકર અને કાયદાના જાણકાર વકીલ શ્રી અનિલભાઈ પરમાર, પેટલાદના દીકરી DR. ESHA PARMAR(MBBS) એ


Paroti